Persecution of Hindus




રોહિંગ્યા જેહાદી

સિંદૂર ભૂંસી નાખવામાં આવ્યું, બંગડીઓ તોડી નાખવામાં આવી અને બુરખો પહેરવાની ફરજ પાડીને નમાઝ કરવા દબાણ કરાયું: રોહિંગ્યા જેહાદીઓના અત્યાચારને યાદ કરે છે બચી ગયેલા હિન્દુઓ

મ્યાનમારમાં રોહિંગ્યા જેહાદીઓએ હિન્દુઓ ઉપર કરેલા અત્યાચારની વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ રોહિંગ્યા મુસ્લિમ જેહાદીઓએ 25 ઑગસ્ટે આશરે 100 હિન્દુઓનો સામૂહિક નરસંહાર કર્યો હતો અને ત્યારબાદ આઠ યુવા…